________________
વાર્ષિક ૫ વ સ ગ હ ૪૯ જુમતિ શ્રીમન:પર્યવજ્ઞાનાય નમઃ ૫૦ વિપુલમતિ ૫૧ લોકાલોકપ્રકાશકશ્રીકેવલજ્ઞાનાય નમઃ
આ ૫૧ ભેદમાં ૨૮ મતિજ્ઞાનના, ૧૪ શ્રુતજ્ઞાનના, ૬ અવધિજ્ઞાનના, ૨ મન:પર્યવજ્ઞાનના અને ૧ કેવળજ્ઞાનને એમ ૫૧ ભેદ છે.
આઠમા દિવસની વિધિ. ૮ શ્રી ચારિત્રપદ–વર્ણ સફેદ આયંબિલ એક ધાન્ય ચોખા નું, નવકારવાળી વીસ. ઝહીં નમે ચારિત્તસ્મ, કાઉસ્સગ્ન૭૦ લેગસ્ટ, સ્વસ્તિક-૭, પ્રદક્ષિણ તથા ખમાસમણાં ૭૦ ખમાસમણને દુહા
જાણ ચારિત્ર તે આતમા, નીજસ્વભાવમાં રમતેરે. લેશ્યા શુદ્ધ અલંકર્યો, મહવને નવી ભમતેરે.
વીર. આઠમા ચારિત્રપદના સીત્તેર ભેદ. ૧ પ્રાણાતિપાત વિરમણરૂપ ચારિત્રાય નમઃ ૨ મૃષાવાદવિરમણરૂપ ૩ અદત્તાદાનવિરમણરૂપ ૪મૈથુનવિરમણરૂપ ૫ પરિગ્રહવિરમણરૂપ ૬ ક્ષમાધર્મરૂપ