________________
ન વ ૫ આ રા ધ ન પ ર્વ
૨૨૩ ૬૪ સચજીવ કમ્મણિ કરતીતિ શ્રદ્ધાસ્થાનયુક્ત , ૬૫ સ ચ છવઃ ક્તકર્માણિ વેદયતીતિ ૬૬ જીવસ્યાતિ નિર્વાણમિતિ શ્રદ્ધાસ્થાન યુક્ત , ૬૭ અસ્તિ પુનમૅલોપાય ઇતિ શ્રદ્ધાસ્થાન યુક્ત )
આ ૬૭ ભેદમાં ૪ સદહણ, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણે, પ લક્ષણ, ૬ જયણ, ૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાને સમાવેશ છે.
સાતમા દિવસની વિધિ. ૭ શ્રી જ્ઞાનપદ-વર્ણ સફેદ. આયંબીલ એક ધાન્ય પાનું કરવું. નવકારવાળી વીસ પદ-૩ઝહીં નમો નાણસ્સ, કાઉસગ્ન૫૧ લેગસ, સ્વસ્તિક ૫૧, પ્રદક્ષિણ તથા ખમાસમણું ૫૧. ખમાસમણને દુહા—
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમતસ થાય તે હુએ અહીજ આતમા, જ્ઞાન અબોધતા જાય.
વીર સાતમા જ્ઞાનપદના એકાવન ભેદ. ૧ સ્પર્શનેન્દ્રિયવ્યનાગ્રહમતિજ્ઞાનાય નમઃ ૨ રસનેન્દ્રિયવ્યજનાવગ્રહ ૩ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ ૪ શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ