________________
૧૪
વાર્ષિ ક પ વે ગ્રહ
---
૪ અનન્તચારિત્રગુણસંયુતાય પ અક્ષયસ્થિતિગુણસંયુતાય , ૬ અરૂપિનિરંજનગુણસંયુતાય ૭ અગુરુલઘુગુણસંયુતાય ૮ અનન્તવીર્વગુણસંયુતાય
ત્રીજા દિવસની વિધિ. ૩ શ્રી આચાર્યપદ–વર્ણ પીળે, એક ધાન્ય ચણાનું આયંબીલ કરવું. નવકારવાલી વીસ–તેનું પદ કહીં નમે આયરિયાણું, કાઉસ્સગ્ન ૩૬ લેગસ્સ, સ્વસ્તિક ૩૬, પ્રદક્ષિણ તથા ખમાસમણાં ૩૬. ખમાસમણને દુહેધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાનીરે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હાય પ્રાણીરે,વીર
ત્રીજા આચાર્ય પદના છત્રીસ ગુણ. ૧ પ્રતિરૂપગુણસંયુતાય શ્રીઆચાર્યાય નમઃ ૨ સૂર્યવત્તેજસ્વિગુણસંયુતાય છે ૩ યુગપ્રધાનાગમસંયુતાય ૪ મધુરવાયગુણસંયુતાય પ ગાંભીર્વગુણસંયુતાય ૬ ધેર્યગુણસંયુતાય ૭ ઉપદેશગુણસંયુતાય ૮ અપરિશ્રાવીગુણસંયુતાય