________________
૨૧૨
વાર્ષિ ક પ વ સ ગ હ દરેક પર્દના ખમાસમણું નીચે લખેલ પદના એક એક ગુણ બોલીને દેવા.
પ્રથમ દિવસની વિધિ. ૧ શ્રી અરિહંત પદ– વર્ણ શ્વેત, એક ધાન્ય ચોખાનું આયંબીલ કરવું. કાઉસગ્ગ–બાર લેગસ્ટ. નવકારવાળીનું પદ ૩૪ હીં નમે અરિહંતાણું, સ્વસ્તિક-બાર, પ્રદ ક્ષિણ તથા ખમાસમણ બાર ખમાસમણને દુહે –
અરિહંત પદ યાતે થક, દવૂહ ગુણ પજાય; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર
પ્રથમ અરિહંતપદના બાર ગુણુ. ૧ અશોકવૃક્ષપ્રાતિહાર્યસંતાય શ્રીઅરિહંતાય નમ: ૨ પુષ્પવૃષ્ટિપ્રાતિહાર્યસંયુતાય ૩ દિવ્યધ્વનિપ્રાતિહાર્યસંયુતાય ૪ ચામયુગ્મપ્રાતિહાર્યસંયુતાય ૫ સ્વર્ણસિંહાસનપ્રાતિહાર્યસંયુતાય ૬ ભામંડલપ્રાતિહાર્યસંયુતાય ( ૭ દુંદુભિપ્રાતિહાર્યસંયુતાય ૮ છત્રત્રયપ્રાતિહાર્યસંયુતાય ૯ જ્ઞાનાતિશયસંયુતાય ૧૦ પૂજાતિશયસંયુતાય