________________
૨૧૦
વાર્ષિક પર્વ સંગ્રહ નવે ય દીવસ કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ – (૧) એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે
ઉઠી, મંદ સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિક્રમણ કરવું. (૨) પદના ગુણની સંખ્યા પ્રમાણે લેગસ્સનો કાઉસગ્ગ
કરે.
લગભગ સૂર્યોદયને વખતે પડિલેહણ કરવું. (૪) આઠ થ વડે દેવવંદન કરવું.
સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી. નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ
નવ ચૈત્યવંદન કરવાં. (૭) ગુરૂવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચખાણ કરવું.
નાહી, શુદ્ધ થઈ જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટ પ્રકારી પૂજા કરવી. જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરવા
અને તેના ઉપર ફલ નૈવેદ્ય યથાશક્તિ મૂકવા. (૧૦) બપોરનું આઠ થઈએ દેવવંદન કરવું. (૧૧) દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા લઈ ખમાસ
મણાં દેવાં. (૧૨) સ્વસ્થાનકે આવી પચ્ચખાણ પારી આયંબીલ કરવું. (૧૩) આયંબીલ કર્યા પછી ત્યાંજ તિવિહાહારનું પચ્ચખાણ
કરવું. પછી ચૈત્યવંદન કરી પાછું વાપરવું, ઠામચઉ
+પૂજા ભણાવી રહ્યા પછી આરતી મંગળ દીવો ઉતારી પ્રભુના હવણ જળથી શાન્તિ કળશ ભણાવવો.