________________
૧૪
-:
શ્રી મૈ ન એ કા ૮ થી ૫ વ
અથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃતમૌન એકાદશીના દેઢ કલ્યાણકનું સ્તવન
ઢાળ પહેલી. • [છઠી ભાવના મન ધરે, એ દેશી ] ધુરિ પ્રણમું જિન મહરિસી; સમરું સરસતી ઉલ્લસી; ધસમસી મુજમતિ જિન ગુણ ગાયવાએ. | | ૧ | હરિ પૂછી જિન ઊપદિસી, પરવા તે મનએકાદસી; મનવાસી અહનિસિ તે ભવિલેકને એ. - ૨ | તરીઆ ને ભવજલ તરસી, એહ પર પિષધ ફરસી, મનહરસી અવસર જે આરાહસીએ " | ૩ | ઊજમણે જે ધારસી, વસ્તુ ઈગ્યાર ઈગ્યારસી; વારસી તે દુરગતિનાં બારણું એ.
૪ (t એ દિન અતિહિ સુડામણ, દોઢ કલ્યાણક તણે મન ઘણું ગણુણું કરતાં સુખ હેયે એ.
ઢાળ બીજી પાડે પાડે ત્રશ્ય ચોવીશી, દ્વીપ ક્ષેત્ર જિન નામેં, પાડે પાડે પંચ કલ્યાણક, ધારે શુભ પરિણામે. ૧ જિનવર પ્લાઈયે રે, મોક્ષ મારગના દાતાએ આંકણ. સર્વજ્ઞાય નમે ઈમ પહિલે, નામ અને એ બીજે; ત્રીજે નમે નાથાય તે ચેાથે, સર્વજ્ઞાય કહીજે. જિન ૨ પાંચમે નમે નાથાય કહીએ, પાડે પાડે જાણે , ત્રય નામ તીર્થકર કેરાં, ગણુણાં પાંચ વખાણે. જિન ૩ ત્રણ્ય વીસી એક એક ઢાલે, ત્રણ્ય નાજિન કહીશું, કેડી તપ કરી જે કુલ લહિ, તે જિન ભક્ત લહીશું. જિન ૪
૧૩.
|
૫
|