SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વાર્ષિ ક ૫ ૧ સં 9 હ ૧૮ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શત્રુંજી વિલાસ કરતા હરતા પાપને, ભયે ભવિ કલાસ. ૩૨સિ. ૧૯ બીજા નીરવાણી પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનીમાં વડા, નામે કદંબ અણગાર.૩૩ પ્રભુ વચને અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તો હાયલીલ વિલાસ-૩૪સિ. ૨૦ પાતાલે જશ મૂલ છે, ઉજવલ ગિરિનું સાર; ત્રિકરણ ચગે વદતાં, અલ્પ હેયે સંસાર. ૩૫ સિ. ૨૧ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે વંછે તે સંપજે, શીવ રમણ સંયોગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું ધ્યાન ધરે ખટ માસ; તેજ અપુરવ વિસ્તરે, પુગે સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મૂહર્ત સાચ. ૩૮ સર્વ કામ દાયક નમો, નામ કરી એલખાણ, શ્રી શુભવીર વીજય પ્રભુ,નમતાં ક્રોડ કલ્યાણસિ . અથ શ્રી મન એકાદશીનું મહામ્ય. આ પર્વ માગશર સુદ ૧૧ ને દીવસે આવે છે, બા વીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનને શ્રી કૃષ્ણજીએ પુછયું કે વર્ષના ૩૬૦ દિવસમાં એ ક ઉત્તમ દિવસ છે કે જે દિવસમાં અ૫ વ્રત તપ પ્રમુખ કરે શકે પણ બહુ
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy