________________
રાજનગરમાં આવેલ ડહેલાના ઉપાશ્રયમાં થયેલ ક્રિયહારક પં. સત્યવિજયજીગણિની પટ્ટપરંપરામાં તેઓશ્રી નીચે મુજબ છે અને તેઓને પરિવાર હાલ નીચે પ્રમાણે છે.
પં. સત્યવિજયજી
પં. કપુરવિજયજી ગણી
પં. કુશળવિજયજી ગણી
પં. ક્ષમાવિજયજી ગણી
પં. જિનવિજયજી ગણું
-
પં. ઉત્તમવિજયજી ગણી પં. અમૃતવિજય ગણું
પં. પદ્મવિજયજી ગણી ૫. રૂપવિજયજી ગણી
પં. કતિવિજય ગણું
૫. અમીવિજય ગણું