________________
શ્રી શા ન પ ચ મી ૫ વ .
૧૫૩ પંચજ્ઞાનની પૂજ ભણાવવી. ફલ નૈવેદ્ય અનેક પ્રકારના ઉત્તમ ઉત્તમ પ્રભુ પાસે ઢળવાં અને પછી ચૈત્યવંદન સ્તવનાદિ વડે ભાવ પુજા કરવી.
૩ ઉત્કૃષ્ટ પંચમી તપ-આ તપ યાવજિવિત કરવામાં આવે છે. અને દરેક શુક્લપંચમીએ ઉપવાસ કરવામાં આવે છે. તેને વિધિ પૂર્વે બતાવ્યા પ્રમાણે જ છે.
કારતક સુદ ૧૪ ચામાસી ચાદસ.
'
બાર માસની અંદર ત્રણ ચોમાસી આવે છે કાર્તિક સુક ૧૪ ફાગણ સુદ ૧૪ અષાડ સુદ ૧૪ તથા ૬ અઠ્ઠઈઓ આવે છે. તેમાં ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ તે એક કાર્તિક સુદ ૭ થી ૧૫, બીજી ફાગણ સુદ ૭ થી ૧૫, ત્રીજી અસાડ સુદ ૭ થી ૧૫, જેથી પર્યુષણ પર્વની અઠ્ઠાઈ, શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા વદ ૪, પાંચમી, ચિત્ર સુદ 9 થી ૧૫, છઠી આસો સુદ ૭ થી ૧૫, ચિત્રી તથા આસાની બે અઠ્ઠાઈઓ તે શાશ્વતી છે એમ છ અઠ્ઠાઈ કહી છે તે દિવસોમાં સચિત્તને ત્યાગ વનસ્પતિને ત્યાગ. બ્રહ્મચર્ય અમારી પડહ. ત૫. જીન પૂજ ગુરૂવંદન વ્યાખ્યાનશ્રવણ
માયિક. પિષધ અતિથિસંવિભાગાદિક નિયમ વિગેરે ધર્મ કરણી અવશ્ય વિશેષે કરીને કરવી જોઈએ. અષાડ ચોમાસું બેઠું કે સાધુ આદિકને વિહાર બંધ થઈ એક ઠેકાણે સ્થીત