________________
૧૪
વા
ક ય સત્ર
જણાય ? ભવિજા વાત્ત બીજા જ્ઞાન તણો પ્રભા રે, એહમાં સ સમાય ॥ રવિ પ્રભાથી અધિક નહી હૈ, નક્ષત્ર ગણુ સમુદાય રે ! વિ॰ ॥ ૫ ॥ વંદા ।ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ । વિજયલક્ષ્મી સુરિ તે લડે રે, જ્ઞાન મહેદય ગેહ રે ૫ ભવિ॰ ૬ E ૫ વા
પછી જયવીયરાય કહી ખમાસમણુ દેઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવત્ શ્રીકેવલજ્ઞાન આરાધના" કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ? કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવૃત્તિઆએ અન્નત્ય કહી એક લેાગસના અથવા ન આવડે તે ચાર નત્રકારના કાઉસ્સગ્ગ કરી નમાડહત્॰ કહી થાય કહેવી, તે આ પ્રમાણે-
ચેયના મહ ઉઠી વંદૂ ! એ દેશી ॥
છત્રત્રય ચામર,તર અશક સુખકાર ॥ દિવ્ય ધ્વનિ દુદુભિ, ભાગ ડલ ઝલકાર ॥ વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર ! વંદે લક્ષ્મીસૂરિ કેવલ જ્ઞાન ઉદાર ॥ પછી ખમાસમણું દેઈ ઉભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે
॥ પંચમ શ્રી કેવલજ્ઞાનના દુહા !
અહિતમ ત્યાગે કરી, અંતર આતમ રૂપ ૫ અનુવિ છે પરમાતમા, ભેદ એકજ ચિદ્રૂપ ॥ ૧ ૫ પુરૂષાત્તમ પરમેશ્વરૂ, પરમાનંદ ઉપયોગ ॥ જાણે દેખે સર્વાંને,
--