________________
શ્રી જ્ઞા ન પ સમીપ
૧૩૭
ખ્ય છે તરતમ યાગથી રે, વિશેષાવશ્યક્રમાં એહુ વખાણુ મૈં ॥ પૂજો ॥ ૩॥ચારશે એક લાખ તેત્રીશ સહસ છે રે, એહીનાણી મુણિંદ ૨૫ ઋષભાદિક ચઉવીશ જિષ્ણુ દનાં વૈ, નમે પ્રભુ પદ અરવિંદરે ૫ પૂજો ॥ ૪! અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિદુક્કડં ગાયમ સ્વામિ રે વરો આશાતના જ્ઞાન જ્ઞાનીતણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે. ॥ પૂજો॰॥ ૫ ॥
પછી જયવીયરાય કહી ખમાસમણુ દેઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! અવધિજ્ઞાન આરાધના કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છ ? કરેમિ ફાઉસગ્ગ વંદણુ અન્નત્યં કહી એક લાગસ્સનેા ન આવડે તેા ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે
॥ શ્રી અવધિજ્ઞાનની થુઈ ડા
॥ શખેશ્વર સાહિબ જે સમરે ! એ દેશી
በ
હો નાણસહિત સવિ જિનવરૂ, ચવિ જનની કુખે અવતર્ ॥ જસ નામે લહીયે સુખતર, સવિ ઇતિ પ વ સહુર ! હરિ પાઠક સશય સહર વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ ॥ તે માટે પ્રભુજી વિશ્વંભર, વિજયાંકિત લક્ષ્મી સુહુ કરુ ॥ ૧ ॥
પછી ખમાસમણુ દેઇ ઉભા થઈ અવધિજ્ઞાનના ગુણુ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે-