________________
શ્રી જ્ઞાન પંચ મી ૫ વ
૧૩૫ શ્રત એ પૂછ્યું, ત્રિકરણ યોગ હસંત પવ૦ મે ૧૨ પા અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ તે આમલ હુગુણા પદે, અંગપ્રવિષ્ટ સુચનાણુ પવત ૧૩ાા બાર ઉપાંગહ જેહ છે, અંગ બાહિર શ્રત તેહ છે અનંગપ્રવિષ્ટ વખાણી, શ્રત લક્ષ્મી સૂરિ ગેહ છે પવન ૧૪ ઈતિ શ્રુતજ્ઞાનમ્ |
છે અથ અવધિજ્ઞાન છે પછી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અવધિજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઇચ્છું કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – છે તૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન
અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ છે ક્ષય ઉપશમ આવરણનો, નવિ ઇકિય આપેક્ષ દેવ નિરય ભવ પામતાં હોય તેહને અવશ્ય છે શ્રદ્ધાવંત સમય [ અવધિ ] લહે, મિથ્યાત વિમંગ વશ્ય છે નર તરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસ્સગમા મુનિહાસ્યથી, વિઘટયો તે ઉપયોગ છે ૧ જથન્યથી જાણે જુએ, રૂપીદવ્ય અનંતા ના ઉત્કૃષ્ટ સવિ પગલા, સૂતિ વસ્તુ મુણુતા ક્ષેત્રથી લઘુ અંગુલત,