________________
૧૨૨
વા ષિ ક પર્વ સંગ્રહ કાર્તિક વદી પંચમી દિને,
સુત્ર સંભવ કેવળ જ્ઞાન, કરે બહુ માન,
સુત્ર દશ ક્ષેત્રે નેવું જિણ સુણે.
સુત્ર પંચમી દિનનાં કલ્યાણ, સુખનાં નિધાન. સુ છે ૪
- ઢાળ ૪ થી Tહાંરે મારે જોબનીયાને લટકે દહાડા ચારજે, નાણુંરે મળશે પણ ટાણું નહી મળેરે લેલ. એ દેશી ] . હાંરે મારે જ્ઞાની ગુરૂનાં વયણ સુખી હિતકાર, ચાર વિદ્યાધરી પંચમી વિધિએ આચરેરે લેલ હાંરે મારે શાસનદેવ ને પંચ જ્ઞાન મને હારજે, ટાળીરે આશાતના દેવવંદન સદારે લેલ. હારે મારે તપ પૂરણથી ઉજમણુને ભાવજે, એહવે વિદ્યુત્ યોગે સુર પદવી વયરે લેલ; હાં રે મારે ધર્મ મને રથ આળસ તજતાં હોય, ધન્ય તે આતમ અવિલંબે કારજ કર્યારે લેલ. જે ૨ હાં રે મારે દેવથકી તુમ કુક્ષે લીયે અવતાર, સાંભળી રોહિણું જ્ઞાન આરાધન ફળ ઘણુ લેલ; હારે મારે ચાર ચતુરા વિનય વિવેક વિચારજે, ગુણ કેટલાં લખાયે તુમ પુત્રીતણુંરે લોલ.
ઢાળ ૫ મી.
[ આસપુરા હે જોગી-એ દેશી ] જ્ઞાનીના વયણથી ચારે બહેન,જાતિસમરણ પામી, જ્ઞાની ગુણવતા, ત્રીજા ભવમાં ધારણ કીધી, સિધ્યાં મનનાં કામો રે. જ્ઞાશાળા