SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શી શા ન યં ચ મી ૫ વ દશ હજાર વરસાં લગેરે, પાળે સજ્ય ઉદાર. છે તો ચાર મહાવ્રત ચેપશુંરે, શ્રી જિનવરની પાસ; ૮ તo a કેવલધર મુક્તિ મયારે, સાદિ અનંત નિવાસ. એ તo a ૧૦ રમણી વિજય શુભાપુરીરે, જંબુ વિદેડ મઝાર છે તો અમરસિંહ મહીપાળનેરે, અમરાવતી ઘરનાર. એ તો ૧૧ છે વૈજયંત થકી ચીરે, ગુણમંજરીને જીવ, | | ત | માનસ સર જેમ હંસલો રે, નામ ધર્યું સુગ્રીવ. એ તો ૧૨ વીસે વરસે રાજવીરે, સહસ ચોરાસી પુત્ર; તા . લાખ પૂરવ સમતા ધરે, કેવલજ્ઞાન પવિત્ર, છે તો ૧૩ પંચમી તપ મહિમા વિષેરે, ભાખે નિજ અધિકાર છે તo જેણે જેહથી શિવપદ લહ્યુંરે, તેને તસ ઉપકાર. . . . ૧૪ ) ઢાળ છઠ્ઠી [ કરકંડુને કહું વંદણાએ દેશી.] વીસ દંડક વારવા કે હું વારી લાલ છે ચોવીસમે જિનચંદરે છે હું વારી લાલ; પ્રગટ પ્રાણુત સ્વર્ગથી છે ત્રિશલા ઉર સુખકંદરે. છે હું૧ મહાવીરને કરૂં વંદના, કે હું એ આંકણી છે પંચમી ગતિને સાધવા. હું પંચમ નાણુ વિલાસરે હું મહાનિશીથ સિદ્ધાંતમાં છેહું એ પંચમી તપ પ્રકાશરે હુંગારા અપરાધો પણ ઉદ્ધર્યો હું ચંડકેશિ સાપરે ય હું એ યજ્ઞ કરતા બાંભણું છે હું એ ચરખા દીધા ઓપરે હું મારા દેવાનંદ બ્રાહ્મણી છે હું એ ક્ષિકા બાલી મિટે છે હું
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy