________________
==
=
શ્રી શા ન પ ચ મી ૫ વ ત્રુટક-મુનિરાજ ભાખે જબુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ,
વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એ વનમાંહે રમતાં દેય બંધવ, પુણ્યને ગુરૂ મલ્યા,
વૈરાગ્ય પામો ભેગ વામી, ધર્મ ધામી સંચર્યા. ૪ ઢાલ-લઘુ બાંધવરે, ગુણવંત ગુરૂ પદવી લહે,
પણસય મુનિને, સારણ વારણ નિતુ દિએ; કમરગેરે, અશુભ ઉદય થયે અન્યદા,
સંથારે, પિરિસી ભણી પઢયા યદા. પ . ત્રુટક–સર્વઘાતિ નિંદવ્યાપી, સાધુ મા વાયણ,
ઉંઘમાં અંતરાય થાતાં, સૂરિ હુઆ હૂમણા; જ્ઞાન ઊપર દ્વેષ જાગ્યો, લાગ્યો મિયા ભૂતડે,
પુણ્ય અમૃત ઢળી નાંખ્યું, ભર્યો પાપતણે ઘડે. દા ઢાલ-મન ચિંતવેરે, કાં મુજ લાગ્યું પાપરે,
શ્રુત અભ્યાસરે, તો એવડો સંતાપરે, મુજ બાંધવરે, ભાયણ સયણ સુખે કરે,
મૂરખનારે, આઠ ગુણ મુખ ઉચ્ચરે. . ૭ | ગુટક—બાર વાસર કેઈ મુનિને, વાયણા દીધી નહીં,
અશુભ ધ્યાને આયુ પૂરી, ભૂપ તુજ નંદન સહી; જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કઢની વેદન લહી,
વૃદ્ધ બાંધવ માન સરવર, હંસગતિ પામ્યો સહી. ૮ હાલ–વરદત્તને રે, જાતિ સમરણ ઉપવું,
ભવ દીઠો રે, ગુરૂ પ્રણમી કહે શુભ મને; ધન્ય ગુરૂજીરે, જ્ઞાન જગત્રય દીવડો, ગુણ અવગુણ, ભાસન જે જગ પરવડે. એ ૯ |