________________
૧૧૦
• વાર્ષિ ક પ સં હ આરાધે ભલિ ભાતસે, પાંચમ અજુવાલી, જ્ઞાન આરાધના કારણે, એહજ તિથિ નિહાલી | ૨ | જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર જ્ઞાન આરાધનથી કહ્યું, શિવપદ સુખ શ્રીકાર છે ૩ છે - જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન; લોકલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન છે ૪ છે જ્ઞાની સાસસાસમેં, કરે કર્મને બેહ, પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાને કરે તેહ | ૫ | દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન જ્ઞાનતણે મહિમા ઘણે, અંગ પાંચમે ભગવાન છે ૬ છે પંચ માસ લઘુ પંચમી, જાવાજીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરી શુભષ્ટિ છે ૭ છે એકાવનહી પંચને એ, કાઉસ્સગ લેગસ્સ કેરે, ઉજમણું કરે ભાવશું, ટાળે ભવ ફેરો
છે ૮ છે એણે પેરે પંચમી આરાધીયેએ, આણી ભાવ અપાર, વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય સાર ૯ છે
ઈતિ શ્રી પંચમીનું ચૈત્યવંદન સંપૂર્ણ.
શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન.
[પુણ્ય પ્રશંસીયે, એ દેશી.] સુત સિદ્ધનાથ ભૂપ, સિદ્ધારથ ભગવાન છે બારહ પરખદા આગેલેરે, ભાખે શ્રી વદ્ધમાનરે છે ૧ | ભવિયણ ચિત્ત ધરો, મન વચ કાચ અમારે છે