________________
૧૦૦
વાર્ષિક ૫ સત્ર હું
ગીત ( દુહા )
અલખ અસંગ અભંગ જસ, જોગારાધન ખાસ; સચમતણી વિશુદ્ધતા, કરી તારે ભવપાસ, ચરણ કરણ ગુણુગરા, સરધાવંત સુધીર મણુપજવનાણી મુણિ, નમતાં ટળે ભવપીર.
ઢાળ.
]
[ અનેહાંરે ગાકુળ ગાંદ૨૨--એ દેશી. 1 અનેહાંરે સંયમઠાણ વિશુદ્ધતારે, અપ્રમત્ત ગુણુઠાણુ; ફરસી પાસપ્રભુ લહ્યારે, મણપજવ વરનાણુ. પુજા કરે। જિનરાજનીરે—એ ટેક. ૧ અનેહાંરે સજમઠાણ અનતારે, ઉલધી અહિઠાણુ; ફરસતા શુદ્ધ સયમગુણેરે, ધ્યાયે ધર્માંનું ઝાણુ, ૫૦ ૨ અનેહાંરે આણા અપાય વિપાકથીરે, સઠાણુ વિચય પ્રકાર; ધ્યાતા ધ્યાન સાહામણુ રે, સાધ્યપદે મનહાર પૂ॰૩ અનેહાંરે અપ્રમત્તગુણ ભૂમિકારે, આલંબન ગ્રહી ચાર; દયા સચમ પાલતારે, ભાવદયા ભડાર. ૧૦ ૪ અનેહારે ભાવથકી મનાદન્યનારે, લહે પરજાય અને ત; ગુણશ્રેણી પગથાળીએરે, નિત ચઢતા ભગવંત પૂર્ણ ૫ અનેહારે ખિમાવિજય જિનરાજનારે, ઉત્તમ એ અવદાત; તસ પદપદ્મ પુજા કરીરે, લહેા ચિહ્નરૂપ વિખ્યાત. પૂ ૬ ઇતિ મનઃપ`વજ્ઞાનપૂજા ૪.