________________
શ્રી જ્ઞાનપંચમી પર્વ : શ્રતવિણ જે કિરિયા કરે, તે સંસારનું મૂળ શ્રતઉપગે જે ક્રિયા, તે શિવપદ અનુકૂળ
ઢાળે.
[ મુને કાંઈક કામણ કીધુંરે, પાછા વળજે સામળીયા,
મારૂં ચિતડું ચોરી લીધું રે, પાછા એ દેશી. ] તુમે આગમ પૂજા કરજેરે,
મનમાન્યા મેહનીયા તમે ભવસાયરને તરજેરે, એ આગમ અમૃતદરીએ." એ તો સ્યાદવાદ રસ ભરીયે રે. સુઅ અંગ અનંગ પ્રકારેરે, તિમ બદ્ધ અબદ્ધ વિચારે; કાલિક ઉત્કાલિક જાણેરે, દેય ભેદ કહે જિનભાણેરે. અગ્યાર અંગ મનરગેરે, શ્રત પૂજે અધિક ઉમેગેરે; વળી બાર ઉપાંગ રસાળારે, પૂછ લહે મંગળમાળારે, પન્ના દશ ગુણખાણીર, પ્રત્યેકબુક્ત મુવિ વારે;
ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ |