SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક પર્વ સંગ્રહ વસુભૂતિ નંદન વિજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું, અભેદ બુક કરી ભવિજન જે ભજે, - પૂણે પહોંચે સહી ભાગ્ય તેહનું. માત્ર ૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરતરૂ, કામિત પૂરણ કામધેનુ એહ મૈતમતણું ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહી મહાઓ કેહનું. માત્ર ૩ જ્ઞાન બલ તેજ ને સકલ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હાય અવનિમાં, સુર નર જેહને શીશ નામે. મા ૪ પ્રણવ આદેધરી માયાબીજે કરી, શ્રીમુખે ગૌતમ નામ ધ્યા; કેડી મનકામના સફળ વેગે ફળે, વિઘન વેરી સવે દૂર જાયે. માત્ર ૫ દુષ્ટ દૂરે ટળે સ્વજન મેળો મળે, આધિ ઉપાધિને વ્યાધિ નાસે, ભૂતનાં પ્રેમનાં જેર ભાંજે વળી, . ગૌતમ નામ જપતાં ઉલ્લાસે માત્ર ૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પનરશે ત્રણને દિખ દીધી, અઠમને પારણે તાપસ કારણે, - ક્ષીર લબ્ધ કરી અખુટ કીધી. મા૭ વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીરસેવા બાર વરસાં લગે કેવળ ભગવ્યું. ભકિત જેહની કરે નિત્ય દેવા. મા. ૮ ' મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ સદ્ધિ ને સિદ્ધિ દાઈ ઉદય જસ નામથી અધિક લીલા લહે, ' સુજસ સૌભાગ્ય દેલત સવાઈ. મા. ૯ ૧ પાપને નાશ. ૨ ઇચ્છિત ૩ કાર. ૪ હકાર..
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy