SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ હિતશિક્ષા & થોડું ઓછું હોય તે નભાવી લેવાની અને થોડું વધુ હોય તે કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. એક દાણા વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એંઠા મેંઢે બેલવું, પગ ઉભું કરે, ભીંતને કે હાથને ટેકે લે, ચબરાબ અવાજ કે સબડકા મારવા આદિની જયણા. તેમજ સ્વાદ વૃત્તિએથી ઘણા પાત્રોને ઉગ-આદિ માંડલીના દૂષણે યથાશક્ય પ્રયત્ન વર્જવા ઉપગવંત રહેવું. વૃદ્ધોના કથનાનુસાર સાધુ હિતશિક્ષા ૧ લુણાનું પાણી તડકામાં ના પરઠવવું તેમજ લુણું તડકે ને સુકવવું. ૨ દંડાસણ ઉભુ ન મુકવું. એક સાથે બે કે અધિક ઠંડા. સણ ન ટાંગવા. પાટલે ઉભા ન મુકો. બલવણ હાથે હાથ લેવું કે દેવું નહિ. ૩ કાજે લીધા વગરની ભૂમિ સંથારા કે ગોચરી માટે સ્વાધ્યાય કરવા કે બેસવા માટે કામ ન લાગે. ઈરિયાવહી પડિક્કમી કાજે લેવો જોઈએ. તેમજ વસ્ત્રપાત્ર પણ પડિલેહણ કર્યા હોય તે જ વાપરવાં. ૪ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક ક્રિયા કરતાં બેલવું નહિ. વાપરતાં જરૂર પડે તે મુખ શુદ્ધ કરી બોલવું. ૫ પ્રતિક્રમણ કરતાં છ આવશ્યક સુધી લઘુનીતિ કરવા ન જવું કે કંઈ પણ અન્ય કાર્ય કરવું નહિ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy