________________
॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ सम्मद्दंसणं मूलं धम्मद्दुमस्ल 11
શ્રી
સમ્યગદર્શન વિભાગ
" अण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो, अवियप्पसमाहिसंजणओ ॥ अयं परमं णाणं, परमो धम्मो इमो चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिंति ॥ " ઉપા॰ શ્રી યશેાવિજયજી મહારાજ (ધ પરીક્ષા ગ્રંથ ગા. ૧૦૩, ૧૦૪)
॥
ભાવાર્થ: પૌલિક ભાવાના સ્વરૂપ
કરતાં મારું જ્ઞાનમય સ્વરૂપ ભિન્ન છે, મારે ને આ જગના પદાર્થોને કોા સંબધ નથી” આવા નયસાપેક્ષ વિચાર પરિણામે નિવિકલ્પ સમાધિ ઉત્પન્ન કરે છે, આ જ શ્રેષ્ઠ જ્ઞાન છે, શ્રેષ્ઠ ધમ છે અને નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ રહસ્ય પણ તીર્થંકર પ્રભુઓએ આ જ કર્યું છે.
----
64