SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પડિલેહણું * ૩૧ : પડિલેહણ એક પડિલેહણ કરતાં પહેલાં આપણું તમામ ઉપધિ એકત્રિત કરી લેવી. - ૯ ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘાપાછા થવું નહિ. થવું પડે તે પૂજવાને ખૂબ જ ઉપગ રાખો. ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે દંડાસણથી પૂજવાની જયણું કરવી. પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં–મૂકતાં દષ્ટિ પડિલેહણ અને એૉ-દંડાસણ કે મુહપત્તિથી પ્રમાર્જનને ઉપગ રાખો . એક અત્યંતનાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેરા-દેરી-દાંડી એ ઘાને પાટે પોથીની પટ્ટી વિગેરેને મુહપત્તિથી પ્રમાર્જવા. 6 આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ, વીંટિયે, બાંધેલા પિટકી કે પોથી, પાટ-પાટલા, દાંડે, દંડાસણ આદિની પ્રમાજના ઘાથી કરવી. * સ્વાધ્યાય ભૂમિ, પ્રતિક્રમણ ભૂમિ, પડિલેહણ ભૂમિ, સંસ્તારક ભૂમિ આદિની પ્રમાર્જના દંડાસણથી કરવી. આમાં વ્યત્યાસવિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. જ પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. ર સૌથી પહેલાં ભૂમિ પ્રમાજી આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહેલ વસ્ત્રાદિ મૂકવાં.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy