SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૮ : ઉપાધિનું માને ઔષહિક ઉપધિમાં નીચે મુજબની વસ્તુઓ છે. ૧ સંથારે ૧ વર્ષાકલ્પ– (માસામાં ૧ ઉત્તરપટ્ટો કારણ પ્રસંગે સામાન્ય વર૧ રજોહરણની અંદરની સાદની ફરફરની વિરાધના નિષદ્યા (વસ્ત્ર) આદિથી બચવા વપરાતી કાબ૧ રજોહરણની બહારની લવિશેષ, ભરવાડની ધાબલી નિષદ્યા (વસ્ત્ર) અને વર્તમાન યુગના રેઈનકેટ જેવી વસ્તુ.) ૧ ડાંડે. આ ઉપરાંત જરૂર પડયે જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના સંસ્કારની પ્રક્વલ ખીલવણી થઈ શકે તેવા બધા સાધનેને સમાવેશ ઔપગ્રહિક ઉપધિમાં થાય છે. ઉપધિનું માન પાતરાં–સામાન્યતઃ પાતરાંનું પ્રમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનું તે, જે પાતરાંને ઘેરાવે ત્રણ વેંત અને ચાર આંગલ હોય તે મધ્યમ, તેથી હીન તે જઘન્ય, વધારે તે ઉત્કૃષ્ટ. અથવા પોતાની ગોચરી–આહારના પ્રમાણને અનુકૂળ હેય. તથા પાતરું ગેળ, સમરસ પડઘીવાલું, અશુભ ચિહ્નોથી રહિત અને સારા વર્ણાદિવાળું હોવું જોઈએ. તેમજ જેમાંથી વસ્તુ બહાર કાઢતાં કે દેતાં હાથ ન ખરડાય તેટલા પહેળાં મેંઢાવાળા પાતરાં લેવા જોઈએ, સાંકડા મુખવાળા પાતરામાં જયણે પણ સાચવી શકાય નહિ માટે પહેળાં હેવાળું પાતરું હોવું જોઈએ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy