SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૪ : ઉપધિ-પ્રમાણ બાકી આ ઉપરથી સાધુએને તી યાત્રાદિનું સર્વથા વિધાન નથી તેમ માનવાની જરૂર નથી. વળી ઉપર બતાવેલ પાંચ કારણેામાં તીથ યાત્રાને ન ગણાવતાં તે તીર્થોને જોવાની ઉત્કટ ઇચ્છાને મુખ્યપણે જણાવી છે તેથી કેવલ દેશ-વિદેશ ફરવાની કુતુહલ વૃત્તિ કે નવું જાણવા જોવાની જિજ્ઞાસાથી કરતાં સ્વતંત્ર વિહારા શાસ્ત્રીય-મર્યાદાથી વિરુદ્ધ છે એમ જાણવું. આ બધું શ્રી એઘનિયુક્તિ ગ્રંથના આધારે લખ્યું છે. ઉપધિ–પ્રમાણ સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માને છ કાયના જીવાની હિંસાથી સર્વથા અટકવારૂપના મહાવ્રતને ટકાવવા ઉપયાગી જયણાના પાલન સિવાય જરૂરી પ્રવૃત્તિએમાં થતા ક ખ ધનથી અલિપ્ત ન રહી શકાય માટે દરેક પ્રવૃત્તિમાં જયણાબુદ્ધિના યથાર્થ રક્ષણ માટે તે તે ઉપકરણા જ્ઞાની ભગવતાએ શાસ્ત્રીય મર્યાદા મુજબ રાખવા જરૂરી જણાવ્યાં છે. તે ઉપકરણ સંબંધી શાસ્રીય આજ્ઞા ધ્યાનમાં રાખવાથી શરીર-સ’હનનાદિ કે પરિસ્થિતિની વિષમતાએ આચરણની અવ્યવસ્થા થવા છતાં પરિણામામાં ( સચૂકતા ) આપેક્ષતા જળવાઇ રહે છે અને સાપેક્ષ બુદ્ધિએ કરાતી આરાધનામાં શાસ્ત્રાજ્ઞાના બહુમાનની વ્યવસ્થિત જાળવણી રહેતી હાવાથી ક*બંધનનું તારતમ્ય ઘણું રહેવા પામે છે; માટે અહીં ઉપકરણ સંબંધી ટૂંકા ખ્યાલ આપવામાં આવે છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy