________________
ચૈત્યવદન
: 102 :
પહેલી પ્રદક્ષિણા વખતે—
કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણના નહિં પાર । તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા ઉં સાર ॥ ૧ ॥ ભ્રમતીમાં ભમતાં થાં, ભવસાવઠ દૂર પાય । પ્રદક્ષિણા તે કારણે, ભવિક જન ચિત્ત લાય ।। ૨ ।। શ્રીજી પ્રદક્ષિણા વખતે—
કેવલિભાષિત વચનમાં, સદહા સુખકાર । જન્મ મરણાદિ દૂર દલે, સીઝે જો દરસણુ સાર ।। ૩ । જ્ઞાન વ ુ` સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વસંકેત ।। ૪ ।। ત્રીજી પ્રદક્ષિણા વખતે—
ચય તે સંચય કમને, રિકત કરે વળી જેડુ ! ચારિત્ર ભાખ્યું. નિયુક્તિએ, તે વંદે ગુણગેહ । ૫ ।। દરિસણુ જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રય નિરધાર । ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભંજણુહાર ॥ ૬ ॥
* બાદ પ્રભુ સન્મુખ આવી પુરુષાએ પ્રભુની જમણી ખાજી અને સ્ત્રીઓએ ડાબી માજી ઊભા રહી દર્શન કરવાની મર્યાદા હેાવાથી સાધુઓએ પોતાના ડાબા હાથે અને સાધ્વીઆએ પેાતાના જમણા હાથે ઊભા રહી અર્ધાંગ નમાવી વિનીતભાવે નમસ્કાર કરવા.
* પછી પ્રભુના ગુણાની વિચારણામાં તન્મય થવાપૂર્વક મધુર સ્વરથી પ્રભુની સ્તુતિ કરવી, જેનાથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની સંવેદના મેળવી શકે.