________________
-----
-
-
મુહપતિના પચાસ બેલ
૧૬૩ “સમ્યકત્વમેહનીય; મિશ્રમેહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરુ”-બેલવું.
તે જ મુજબ મુહપત્તિને જમણા હાથ ઉપર નાંખી ડાબા હાથે છેડો પકડી આખી મુહપત્તિને ઊભી નાચવવારૂપે ત્રણ વાર પડતાં–
કામરાગ, નેહરાગ, દષ્ઠિરાગ પરિહર્સ” બેલવું.”
પછી મુહપત્તિને અર્ધીવાળી જમણા હાથે આંગળીઓની વચ્ચે મુહપત્તિને પકડી ડાબે હાથ સવળો રાખી મુહપત્તિથી ત્રણ અખેડા કરતાં (મુહપત્તિને ભુજા તરફ ત્રણ ટપે લઈ જતાં)
સુદેવ, સુગુરુ, સુધર્મ આદ” એલ. અને ભુજા તરફથી પંજા તરફ ત્રણ ટીપે ડાબા હાથની પ્રમાર્જના પૂર્વક મુહપત્તિને લાવતાં
“કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ ” બેલડું. આજ પ્રમાણે–
“જ્ઞાન, દર્શન, ચારિત્ર આદ” “જ્ઞાનવિરાધના, દશનવિરાધના, ચારિત્રવિરાધના પરિહર” અને“મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ આદર”
મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું ” બોલવું. આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણાના પચીસ બેલ થયા.
૧ દષ્ટિપડિલેહણ-(સૂત્ર-અર્થ, સહું બોલતાં) ૩ ઊર્ધ્વપ્રફોટ–(જમણા હાથથી મુહપત્તિ) ઊભી નચ
વવારૂપે)