________________
પછી હાથ ધરે બાકીનું બધું બોલી જવું
બીજી વારના વાંદણામાં પણ આજ રીતે કરવું, પણ તેમાં અવરહની બહાર જવાનું ન હોઈ વાવસિા બોલવાનું નથી.
આ પ્રમાણે પ્રથમ વાંદણામાં– ૧-અવનત-(બુનાળ૦ બેલતાં) –આવ7–(ગ-હો, વાચં---, અને ગત્તા મે, -૧-ળ, -મે)
૨ શિરનમન(સંard અને હાનિ ઘણા વખતે, વખતે)
૧ પ્રવેશ–(નહિ કહી અવગ્રહમાં પ્રવેશ) ૧ નિષ્ક્રમણ—( આસિયા કહી બહાર નીકળવું) ૧૧ આવશ્યક થયા.
બીજા વાંદણામાં નિષ્ક્રમણને બાદ કરતાં ૧૦ દશ આવશ્યક થયા, એટલે બે વાંદણાના થઈ ૨૧ આવશ્યક થયા.
આ સિવાય વાંદણું વખતે સાચવવાની ક્યથાજાતમુદ્રા અને મન, વચન અને કાયાની ગુપ્તિ એ ચાર આવશ્યક ૨૧ માં ભેળવતાં પચીસ આવશ્યક થાય.
- અ યથાના –જન્મ સમયે જેમ બાલક નગ્ન જન્મે છે અને શરીર સંકુચિત હોય છે, તેમ દીક્ષારૂપ જન્મ વખતે સાધુ જેવી અવસ્થામાં હોય તે અવસ્થા વાંદણું વખતે સાચવવાની હોય છે. એટલે દીક્ષા વખતે ચલપટ્ટો જ ફક્ત પહેરેલ હોય અને એ મુપત્તિ હાથમાં લઈ નમ્રભાવે હાથ જોડી ઊભા રહેવાનું હોય છે, તે અવસ્થા વાંદણામાં સાચવવી તેનું નામ યથાકાત મુદ્રા છે.