________________
JAY:
પુનર્મુદ્રણના પ્રસ ંગે
–
-
સિદ્ધિપદની સિદ્ધિ સાધુતાની સાધનાથી સાધી શકાય છે !
આ નાનકડા પુસ્તકમાં સુંદર અને નાજુક શબ્દોમાં રજી કરવામાં આવેલ વાર્તાને જીવનમાં વણી લેવામાં આવે તા સાધુતાની જ્યાત જરૂર ઝગમગવા લાગે ! !
66
એ ચૈાતમાં સાધકના આત્મા મેાક્ષ ભણી વિહાર કરતાં અન્ય આત્માએને પણ માર્ગ ચિંધતા જાય છે જેથી એને અનુસરનારા અનુગામી આત્માએ પણુ કલ્યાણ સાધી શકે છે.
ભવ્ય આત્મા મહામેાહ મહિપતિ સાથે માથ ભીડી, એને પીછેહઠ કરાવી પૂનીત પ્રત્રજ્યાના પાવન પથે પગરણ માંડી આગળ વધે છે ત્યાં છલનીતિમાં પ્રવિણુ મેહુમહિપતિ કચે સમયે અને કેવી પરિસ્થિતિમાં પુનઃ આક્રમણ કરે તે કહી શકાય નહિ. એટલે રાષ્ટ્રના સંરક્ષણના હેતુથી સરહદ-સીમા ઉપર રહેલા સૈનીકેાને સદા જાગૃત રહેવાનું હોય છે! તેમ પાવન પથમાં વિહરતા .મુનિભગવંતાએ આત્મભાવના સરક્ષણ કાજે સદા જાગૃત રહેવાનું છે.
એવી જાગૃતિ માટે આ પુસ્તકનું વાચન ઉપયેગી છે! આંતરીક ગુણ્ણાના વિકાસ માટે મનનીય છે!!