________________
પ્રમાદની વ્યાખ્યા
-
“ કમાવેડાન – સંશય - વિશ્ર્ચય-રાન-દ્વેષ-વૃશિષણનેશदुष्प्रणिधान - धर्मानादर भेदाष्टविधः "
શ્રીયેાગશાસ્ત્ર સ્ત્રાપનવૃત્તિ પ્ર. ૧. ક્ષેા. ર. પા. ૩૯
“ પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે
: ૧૪૫ :
૧ અજ્ઞાન—હિતાહિત વિવેચનશક્તિના અભાવ.
૨ સ*શય—શુલ પ્રવૃત્તિના આખરી પરિણામમાં શંકા.
૩ વિષય ય—ચેય-ઉદ્દેશ્યનું વિસ્મરણુ.
૪ રાગ-અનાત્મ પદાર્થો ઉપર આસક્તિ.
૫ દ્વેષપૌદ્ગલિક પદાર્થોના કારણે મનેવ્યાક્ષેપ.
૬ સ્મૃતિભ્રંશ—માનસિક ધારણાને અભાવ.
૭ ચેાગદુપ્રણિધાન—મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિ. ૮ ધર્મોનાદર—સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ મેદરકારી
ઉપર મુજબના પ્રમાદના પ્રકાશ ધ્યાનમાં રાખી આત્મકલ્યાણની સાધના કે સયમ, જ્ઞાન, ધ્યાન પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક સુસ્તિ ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેાથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું.
આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે.
૧૦