SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ AJAJAJA છે બાર પ્રકારનો તપ ૧. અનશન–ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે. ૨. ઊણે દરી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭ કોળિયા ઓછું ખાવું તે. ભાવથી ઉદરી-જિનવચનની ભાવનાથી કેધાદિને પ્રતિદિન ત્યાગ કરે. આ બંને પ્રકારને ઉણોદરી તપ સર્વસાધ્ય છે. ૩. વૃત્તિસંક્ષેપ-(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીજોથી વધુ ન ખાવી” આવી પ્રતિજ્ઞા કરવી તે. આમાં ઈચ્છાનિષેધ હોવાથી મહાન કર્મનિર્જરાને લાભ થાય છે. ૪. રસત્યાગ-(વિગઈ ત્યાગ) વિકારના કારણભૂત એવા ઘી, દૂધ, દહી, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ જ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે તે. આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચર્ય સહેલાઈથી પાળી શકાય છે. ૫. કાયફલેશ–શાસ્ત્રનીતિ મુજબ લેચ કરાવ. શરીર સેવાને ત્યાગ કરે, કાયાણકારી વીરાસનાદિ આસને કરવાં વિગેરે. આ કાયફલેશ તપ સંસારમાં નિર્વેદનું કારણ છે. આ તપમાં કાયનિરોધ થવાથી જીવદયા, પરલોકદષ્ટિ અને અન્યનું
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy