________________
પ્રતિજ્ઞા સ્થાન
: ૧૦૫ :
૬ ધર્મચિંતા—અનાદિકાલીન આહારવાસનાના કારણે થતી સકલ્પ-વિકલ્પેાની પરરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હેાય.
અઢાર પ્રતિજ્ઞાસ્થાના
वयछकं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक निसज्जा य, सिणाणं सोभवज्जणं ॥ ( શ્રી દશવૈ૦ સૂત્ર અધ્યું. ૬ ગા॰ ૮ )
૬ વ્રત—( પાંચ મહાવ્રત અને રાત્રિèાજન વિરમણવ્રત ) નું મન, વચન, કાયાથી ખરાખર પાલન કરવું.
૬ કાય—( પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ ) ની જાણ્યે અજાણ્યે પણ થતી વિરાધનાથી ખચવું.
૧ અકલ્પ્ય—( સયમને અનુપયોગી અગર આધાકર) પદાર્થોના ત્યાગ.
૧ ગૃહસ્થભાજન—( થાળી, વાટકા, લેાટે આદિ ધાતુના વાસણ ) ના ત્યાગ.
૧ પલંગ—( ખાટલા, પથારી, તલાઈ આદિ ગૃહસ્થાચિત સામગ્રી ) ને ત્યાગ.
૧ નિષદ્યા— ગૃહસ્થને ત્યાં બેસવા ) ને ત્યાગ.
૧ સ્નાન સર્વ થી કે દેશથી શરીર શુદ્ધિ કરવા) ના ત્યાગ, ૧ શેાભા—( સારા દેખાવડા થવા માટે શરીર, વસ્ત્ર, વાળ વગેરેની ટાપટીપ કરવા ) ને ત્યાગ.
ઉપર મુજખની અઢાર પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધે તમામ