SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દશ યતિધામ ૪ સ્ત્રીના સુરમ્ય અંગોપાંગે ધારીને રાગદષ્ટિથી જેવા નહિં. ૫ વિષયકથા ભતઆંતરેથી સાંભળવી નહિં. ૬ ગૃહસ્થ દશામાં કરેલ કામક્રીડાને સંભારવી નહિં. ૭ પૌષ્ટિક, ઉત્તેજક, કામવાસનાવર્ધક સ્નિગ્ધ આહાર વાપર નહિં. ૮ વિગય રહિત વિરસ આહાર પણ અધિક લે નહિં. ૯ સારા દેખાવાના વ્યાપેહમાં પડી શરીર, કપડાંની સાફસૂફી કે ટાપટીપ કરવી નહિ. પર થી ૫૪. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવી. પપ થી પ. બાર પ્રકારને તપ. છ પ્રકારને બાહ્ય તપ ૧ અનશન ૩ દ્રવ્યસંક્ષેપ ૫ કાયક્લેશ ૨ ઊને દરિકા | ૪ વિગઈત્યાગ | ૬ અંગે પાંગસંયમ છ પ્રકારને અત્યંતર તપ ૧ પ્રાયશ્ચિત્ત | ૩ વૈયાવૃત્ય | ૫ સ્વાધ્યાય ૨ વિનય | ૪ કાર્યોત્સર્ગ | ૬ ધ્યાન ૬૭ થી ૭૦. કેધ-માન-માયા-લેભ-આ ચારે અંતરંગ રિપુને નિગ્રહ કરે. ઉપર મુજબ વર્ણવેલ ચરણસિત્તરીને ભેદને પ્રત્યેક આરાધક આત્માઓ ધ્યાનમાં રાખી તદનુસાર જીવનમાં તે ગુણની પ્રાપ્તિ માટે સદા તૈયાર રહી સંયમારાધનનું મુખ્ય ફલ મેળવવું જોઈએ. .
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy