________________
: ૪ :
શ્રમણ ધર્મો કેવા ?
ઇર્યાસમિતિ–ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે ખાદર પ્રાણી માત્રને અભયદાન આપી જીવનવિશુદ્ધિના ઉજ્જવલ પંથે વિહરનાર સાધુ-સાધ્વીએ ચાલતી વખતે યુગ (સાડાત્રણ હાથ )પ્રમાણ ભૂમિનું દૃષ્ટિ પડિલેહણ કરવા સતત ઉપયુક્ત રહેવું. અનુપયેાગના કારણે કાઈ પણ જીવની વિરાધના ન થઇ જાય તેનું સંપૂર્ણ તકેદારીભયું... ધ્યાન રાખવું.
ભાષાસમિતિ—હિતકારી, પાપવ્યાપારમય પ્રવૃત્તિને જાણ્યે અજાણ્યે પણ નહિં પેાષનારું, નિરવદ્ય, મિત, અને મૃષાવાદની જયણાપૂર્વક ખેલવું.
એષણાસમિતિ—ફક્ત સયમયાત્રાના નિર્વાહના જ ઉદ્દેશથી રસનેન્દ્રિયને પેાષક વિકારવાસનાના ઉત્તેજક પદાર્થોની લાલસાથી લાગતા આધાકર્માદિ ખેતાલીશ દાષાથી રહિત ગેાચરીની ગુરુલઘુભાવે તારતમ્યવાળી જયણાપૂર્વક ગવેષણા કરવી.
આદાનસમિતિ—કાઇપણ વસ્તુને લેતાં મૂકતાં જીવવાધનાના પાપમાંથી ખચવા ચક્ષુપડિલેહણ કરી રજોહરણાદિથી પુજવા પ્રમાવાના ઉપયાગ રાખવા.
પારિષ્ઠાપનિકા સમિતિ—સયમમાં અનુપયેાગી વસ્તુમાત્રને અગર કફ-મૂત્રમલાદિને યોગ્ય સ્થડિલ ભૂમિએ શાસ્ત્રાક્ત રીતિનીતિ મુજબ વિધિપૂર્વક પરડવા. મન, વચન, કાયાના અશુભ વ્યાપારીને યથાશક્ય પ્રયત્ને ગાપવી-રોકી રાખવા સદાસ દા અને તેટલી આછી પ્રવૃત્તિવાળા થવું તે ગુપ્તિના પરમાથ છે.
ત્રણ સિ મનેાગૃતિ—આત્ત કે રૌદ્રાદિક સ''ધી સ'કલ્પ-વિકલ્પાની