________________
સંયમની સાધનાને સફલ અનાવનાર મુષ્ટિજ્ઞાનરૂપે જરૂરી જાણવા લાયક કેટલાક પદા
આદર્શ સાધુતાને મૂર્ત સ્વરૂપ આપવા તથા જીવનની પરમેાચ્ચ વિશુદ્ધિની ભૂમિકાએ પહેાંચવા પ્રત્યેક આરાધકમુમુક્ષુ પ્રાણીએ દીક્ષા-સંયમના સ્વીકારની સાથે જ નીચે જણાવાતા સંયમની સાધનાને સલ બનાવનાર કેટલાક પદાર્થોનુ જ્ઞાન મુષ્ટિજ્ઞાનરૂપે અવશ્ય મેળવી લેવું ઘટે. પ્રતિક્ષણ તદનુકૂલ ચેાગ્ય વિચારણા કરી ખનતે પ્રયાસે સંયમની મહત્તાને સાધનારા આ પદાર્થોને જીવનમાં વણી લેવા ઉદ્યત રહેવું જરૂરી છે.
શ્રમણ ધર્મ કેવા ?
પ્રત્યેક આરાધક આત્માએ સૌપ્રથમ મેાક્ષમાર્ગની સાધના માટે સ્વીકારેલ શ્રમણુધર્મની સારમયતા જાણવી જોઇએ, તે માટે શ્રી પાક્ષિક સૂત્રના પંચમહાવ્રતાના આલાપકમાં આવતા કેટલાક પદ્મા ઉદ્ધર્યો છે.
જૈનહિવનત્તમ્ય—વીતરાગ સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ વત્સલ
તાથી ઉપદેશેલ છે
અહિંસા વળત—કાઈ પણ જીવની માનસિક પણ વિરાધના ન થવા દેવાનુ' જેમાં આદશ વિધાન છે.
સન્માgિજ્ઞજ્ઞ-ત્રિકાલાખાધિત આત્મસ્વરૂપાવગાહી વિશુદ્ધ સત્યના અવલ અને પ્રતિષ્ઠિત છે.