________________
આમાં વિજ્ઞપ્તિ અગર આજીજીના અર્થમાં આજ્ઞાર્થને ઉપયોગ थये। छे. ઉપદેશા આપવાના અર્થમાં પણ વપરાય છે.
बालका अनृतं मा वदत । माण, शुई मोसो नलि.
रे रे ! मा विनयं त्यजत । અરે, વિનયને ત્યાગ કરે નહિ.
कुलक्रमागतामुबह पूर्वपुरुषरूढां धुरम् ।
अवनमय द्विषतां शिरांसि उन्नमय बन्धुवर्गम् ॥ કુલક્રમે આવેલી પહેલાં પુરુષોએ ધારણ કરેલી ધુરાને વહન કર. શત્રુનાં માથાંઓને નીચે નમાવ, સગાંવહાલાંઓને उन्नत ४२. तृष्णां छिन्द्धि भज क्षमा जहि मदं वगेरे पाध्यामा अपडेशन। अर्थ वे छे. બીજા પુરુષ અને ત્રીજા પુરુષમાં આજ્ઞાર્થ ઘણી વખત આશીર્વાદ આપવાના અર્થમાં આવે છે. नराणां व्याधयो नश्यन्तु । चतुर्मुखाम्भोजवनहंसवधूर्मम । मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती । सिद्धिः साध्ये सतामस्तु प्रसादात्तस्य धूर्जटेः । पुत्रमेवं गुणोपेतं चक्रवर्तिनमाप्नुहि । सन्तः सन्तु निरन्तरं सुकृतिनो विध्वस्तपापोदया । राजानः परिपालयन्तु वसुधां धर्मे -स्थिताः सर्वदा ॥ काले संततवर्षिणो जलमुचः सन्तु स्थिराः पुण्यतः। मोदन्तां घनबद्धबान्धवसुहृद्गोष्ठीप्रमोदाः प्रजाता આ વાક્યમાં આશીર્વાદ દેખાડે છે.