SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૫ એ.વ. દિવ. એટલે અસિદ્ધિ, નિષ્ફળ થવું એમ અર્થ છે. સંસ્કૃત વ્યાકરણમાં તેને સ્રર્ કહે છે. “જે તે આવ્યા હોત તો મેં આ કાર્ય કર્યું હોત, ” આ વાક્ય સાંકેતિક છે; કારણ કે તેના બીજા ભાગમાં કાર્યની પૂતિ થઈ નથી. તેને આધાર પ્રથમ ભાગમાં મૂકેલા સંકેત ઉપર છે. તેના આવવાના સંકેતની સાથે કાર્યની પ્રતિ જોડાયેલી છે; પણ તે સંકેત પૂર્ણ થયો નથી, આથી ક્રિયા પણ પૂર્ણ થઈ નથી. આવા પ્રકારની સાંકેતિક વાક્યરચનામાં આ કાળ આવશે. ૩૪૧ ક્રિયાતિપજ્યર્થના પ્રત્ય પરપદ બ.વ. स्यम् स्याव स्याम ય: स्यतम् स्यत स्वताम् स्यन् આમને પદ એ.વ. દિવ. બ.વ ૧લે જે स्यावहि स्यामहि २ने स्यथाः स्येथाम् स्यध्वम् उनले स्यत स्येताम् स्यन्त આ પ્રત્યય લગાડતા પહેલાં ધાતુઓની પૂર્વે જેમ અનદ્યતન કાળમાં ન મૂકતા હતા તેમ અહીં પણ મૂકો, અને પછી સેટ પછી ૬ જોડવી, નિમાં તેને નહિ જડવી, અને વેહ્માં તે વિકલ્પ જોડવી. સામાન્ય રીતે સાધારણ ભવિષ્યકાળના ધાતુમાં- જેવા ફેરફાર થાય છે, તેવા જ અહીં થાય છે. स्यत्
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy