________________
—
પિસહ લીધા પછી પડિલેહણની વિધિ.
( ૭૭ ) જિર્ણ ચ; વંદામિ રિવ્રુનેમિં, પાસ તહ વદ્ધમાણું ચ છે ૪
એવું મને અલિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા ચઉ. વિસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયત છે ૫ કિત્તિયવંદિય-મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂગ-બહિલાભ, સમાણિવરમુત્તમ દિત છે ૬. ચંદેસુ નિમ્મલયા, આઈઐસુ અહિય પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ છે ૭ |
પછી ખમાસમણ દઈ, “ઈચ્છાપડિલેહણું કરું? ઈચ્છ” કહી મુહપત્તિનું પડિલેહણ કરી, પછી ચાવલાનું, કટાસણાનું, કદરાનું, પંચીયાનું. (પંચીયું જેઈને પહેરી) એમ પાંચ વાનાં પડિલેહી, ખમા “ઈચ્છાકારેણ સંસિહ ભગવન! ઈરિયાવહિયં પડિકમામિ ઈચ્છ, ઈચ્છામિ પડિકમિઉં, ઈરિયાવહિયાએ, વિરાહણાએ, ગમગમ, પાણw. મણે, બીયર્કમાણે, હરિયાક્રમણે, ઓસા ઉસિંગ પણુગ દગ * મટ્ટી મકકડા સંતાણા સંકમાણે, જે મે જીવા વિરાહિયા, એનિંદિયા, બેઇદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા, અહિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, કવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાઓ વવરેવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણ, વિસાહીકરણું, વિસલ્લીકરણેણં, પાવાણું કમાણે, નિવ્વાણુઠ્ઠાએ, ઠમિ કાઉસ્સગ. અન્નW ઊયસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણું, ભાઈએણે, ઉડડુએણું, વાયનિસણું, ભમલીએ, પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલૈહિં, સહમહિં દિઠ્ઠિસં.