________________
પિસહ લીધા પછી પડિલેહણાની ક્રિયા.
( ૭૫ )
જે પિસહ લીધા પહેલાં પડિલેહણા કરી હોય તે સિહ લીધા પછી એટલે “બહુલ કરશું? ઈચ્છે ” એ કહ્યા પછી) નીચે મુજબ પડિલેહણાની ક્રિયા કરવી.
અમાટે “ઈચ્છાપડિલેહણ કરૂં ? ઈ.” કહી મુહપતિ પડિલેહી, ખમાર “ઈચ્છકારી ભગવન! પસાય કરી પડિલેહણા પડિલેહાવો છે.” (વડિલનું વસ્ત્ર એક પડિલેહી), અમારા “ઈચ્છા ઉપધિ મુહપતિ પડિલેહું? ઈચ્છ.” કહી, મુહપત્તિ પડિલેહી, ખમાત્ર “ઈચ્છા ઉપધિ સંદિસાડું? ઈચ્છ.” ખમા “ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈચ્છ.” કહી,
માત્ર “વિધિ કરતાં અવિધિ થયે હેય તસ્સ મિચ્છામિ દુક્કડં” કહેવું. પછી પહેલાં દેવવંદન ન કર્યું હોય તે દેવ વાંદવાની ક્રિયા કરવી.
જેને પિસહ લીધા પછી પ્રતિક્રમણ કરવાનું હોય, તેની વિધિ આ બુકમાં પૃષ્ઠ ૭૦ માં છે, તે પ્રમાણે કરી પછી નીચે મુજબ પડિલેહણ કરવી–
પિસહ લીધા પછી પડિલેહણાની ક્રિયા. પિસહ લીધા પછી પડિલેહણા કરવી હોય, અથવા રાત્રિ પિસહવાળાને બીજે દિવસે સવારે પડિલેહણ કરવી હોય, તે આ રીતે કરવું.
પિસહ લીધા પછી–એટલે “બહુલ કરશું ? “છે. ” એ કહ્યા પછી પ્રથમ ઈરિયાવહિયં કરવા.
ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં
૧ પરંતુ પિસહ લીધા પછી સાથે લાગલી જ આ ક્રિયા કરવી હેય તે ઇરિયાવહિયંથી લોગસ્સ સુધીનું કહેવું નહીં.