________________
( ૭ )
પૌષધ વિધિ ઊસસિએણે, નીસિએણું, ખાસિએણું, છીએણું, જંભાઈએણું, ઉડ્ડએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુછાએ, સહુએહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સહહિં દિદિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભ, અવિવાહિએ, હુજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણું, ન પારેમિ, તાવ કાર્ય કાણું મેણું જાણું, અપાયું સિરામિ.
ઉપર મુજબ ગોલી, એક લેગસ અથવા ચાર નવકારને કાઉmગ કરી, પછી “નમે અરિહંતાણું” કહી, પારી, હાથ જેડી પ્રગટ લેગસ કહે, તે આ પ્રમાણે–
લેગસ ઉજજે અગરે, ધમ્મતિયૂયરે જિર્ણ, અરિહંતે કિન્નઈરસ, ચકવીસપિ કેવલી. છે ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમણિંદણું ચ સુમઈ ચપઉમપહં સુપાસ, જિર્ણ ચ ચંદપઉં વંદે . ૨ | સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજજસ વાસુપુજજે ચ, વિમલમણુત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ | ૩ કુંથું અરં ચ મહિલ, વંદે મુણિસુવયં નમિજિણું ચવંદામિ રિવ્રુનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ છે ૪ છે એવું મને અમિથુઆ, વિહુયરયમલા પહાણુજરમરણા; ચકવીસંપિ જિણવરા, તિર્થીયર મે પસીયત છે ૫ કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂગબેહિ. લાભ, સમાહિ-વરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈસુ અહિયં પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છે ૭