________________
(૪૮)
ઉપધાન વિધિ
સ્થડિલ જવાની વિધિ. . પિસહમાં કદિ થંડિત જવું પડે તે માતરીયું પહેરી, કાળને વખત હેાય તે માથે કામળી ઢી, મુહપત્તિ કેડે રાખી, ચરવળો કાંખમાં રાખી, અચિત પાણી યાચી રાખેલ હોય તે લઈને નિર્જીવ જગ્યા જોઈ આણુજાણહ જસુગ” કહીને બાધા ટાળે. ઊઠતી વખતે ત્રણ વાર “સિરે' કહે પછી પોષધશાળાએ આવી, હાથ પગ ધોઈને વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સમક્ષ ઈરિયાવહી પડિકમે. પછી ખમા દઈ “ઈચ્છા ગમણગમણે આઉં? ઈચ્છ” કહીને ગમણાગમણે આવે. જતાં આવસહી અને સિતાં નિસહી કહે.
પિષધ પારવાની વિધિ. અમારા દઈ ઈરિયાવહી પડિક્ટમી, ચઉhસાયથી જ વીયરાય પર્યત કહીને, ખમા દઈ “ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ઈચ્છ' કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ “ઈચ્છા પિસહ પારૂં? યથાશક્તિ' કહી, ખમા દઈ “ઈચ્છા પિસહ પાર્યો, તહત્તિ” કહી, નવકાર ગણું ચરવળા ઉપર જમણે હાથ સ્થાપીને સાગરચંદ કહે, તે આ પ્રમાણે –
સોલો. सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धनो। जेसि पोसहपडिमा, अखंडिआ जीवियते वि ॥१॥ ૧ સવારમાં પૌષધ પાવાવાળાને ચઉકસાયથી યે વીસરાય સુધી પાઠ કહેવાની જરૂર નથી.