________________
ગણિવર્યાંનુ ટુંક જીવન ચરિત્ર
(૪૫ ) તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ હતી. માળ પ્રસગે શેઠ ખાબુલાલ તરફથી ઠાઠમાઠથી અડ્રોઇ-મહેાત્સવ થયા, તથા તેમના તરફથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. માગશર શુદિ બીજના રાજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. માળની ખેલી વખતે શેઠ ખાબુલાલે ચડાવા કરી પેાતાની સુપુત્રી મ્હેન શારદાને પહેલી માળ પહેરાવવાના લાભ લીધેા હતેા. આવી રીતે માળની શુભક્રિયા પૂર્ણ થતાં પન્યાસજી મહારાજના સર્દુપદેશથી થરાવાળાએ બાર ગાઉના સ'ધ કાઢચેા, જેમાં ચતુર્વિધ સંઘ સાથે પન્યાસજી મહારાજ પણ પેાતાના શિષ્ય-પરિવાર સહિત પધાર્યાં હતા. બાર ગાઉની પ્રદક્ષિણા કરી તેઓશ્રી પાછા પાલીતાણા આવ્યા.
ત્યારબાદ પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પેાતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યાં, અને લીંબડી તથા વઢવાણુ થઈ લખતર પધાર્યાં. પન્યાસજી મહારાજે લખતરના દરમાર શ્રી વિક્રમસિંહજીને સચાટ સદુપદેશ આપી શિકાર અધ કરાવ્યેા. વળી એજ વખતે દરખારશ્રીએ યાવજ્જીવ દારૂ-માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાં થાડા વિસ સ્થિરતા કર્યાં બાદ પંન્યાસજી મહારાજ લીલાપુર ગયા. અહીં કચ્છ-વાગડે ગામ લાકડીયાના રહીશ પરમ વૈરાગી હેન સતાકને દીક્ષા લેવાનું નક્કી થતાં તે નિમિત્તે લીલાપુરના ઠાકોરે પેાતાને ખચે ઠાઠમાઠથી વરઘેાડા ચડાવ્યેા. પન્યાસજી મહારાજે ફાગણુ વિદે ૧ ના રાજ મ્હેન સàાકને ભાગવતી દીક્ષો આપી, તેમનું નામ સાઘ્વીજીશ્રી સુમ'ગલાશ્રીજી રાખ્યુ અને તેમને સાધ્વીજીશ્રી ઇન્દ્રેશ્રીજીના શિષ્યા કર્યાં.