________________
( ૪ )
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
:
૧૯૯૬ની સાલનું ચતુર્માસ પાલીતાણામાં મેતી સુખીચાની ધમ શાળામાં કર્યું". ચામાસા અગાઉ શંખલપુર, હાલ ભાવનગરના રહીશ ભાવસાર નાનાલાલ ભવાનદાસ પેાતાના અધુ સૂંદરદાસ સાથે પાલીતાણા આવ્યા હતા. પરમ વૈરાગી ભાઈ નાનાલાલને દીક્ષા લેવાની ઈચ્છા થતાં તેમણે પન્યાસજી શ્રી ચનવિજયજી મહારાજને એ હકીકત જણાવી, અને તેમના ભાઈ ભૂદરદાસને પૂછતાં તેમણે સંમતિ આપી; જેથી પ'ન્યાસજી શ્રી ક'ચનવિજયજી મહારાજે અશાડ દિ ૧૪ ના રાજ ભાવસાર નાનાલાલ ભવાનદાસને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભદ્ર કરવિજયજી રાખ્યુ અને તેમને મુનિરાજશ્રી જગતવિજયજીના શિષ્ય કર્યાં. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી ઘણા શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા મ્હેનાએ એકાસણુાથી ચાસઠ પ્રાણીના પૈસહ કર્યો, એ તપસ્વીઓની ભક્તિ નુદા જુદા ગૃહથા તરફથી થઈ. વળી તેઓશ્રીના સદુપદેશથી ચૌદ પૂર્વ, અષ્ટ મહાસિદ્ધિ, અક્ષય નિધિ અને પીસ્તાનીશ આગમની તપસ્યા ઘણા ભાઇ હૈનાએ વિધિપૂર્વક કરી; તે નિમિત્તે વરઘેાડા ચડાવવામાં આવ્યા, તથા અઠ્ઠાઇ— મહાત્સવ થયા. આ ચતુર્માસ દરમ્યાન " ભાટકી ૧૮૦૦ ઘેટાને સાઈવાડે લઇ જતા હતા, તેની પન્યાસજી મહારાજને ખબર પડતાં વ્યાખ્યાનમાં અભયદાન ઉપર સચેટ ઉપદેશ આપ્યા. તુરતજ શ્રાવક ભાઈ અને શ્રાવિકા ડૈનાએ છૂટે હાથે ક્રૂડ એકઠુ ક્યું", જેથી એ નિષિ ૧૮૦૦ ઘેટાંમને બડાવવામાં આવ્યા.
૫ન્યાસજી મહારાજના સદુપદેશથી ભાલેસણાવાળા મણિ