________________
ગણિવર્યાંનું ટુંકુ જીવન ચરિત્ર
( ૩૭ )
એ શુભ નિમિત્તે અઠ્ઠાઇ મહેાત્સવ થયા. રાધનપુરવાળા હરગાવિંદદાસ સરૈયા તરફથી દેરાસરજીની બહાર એક દેરી કરાવવામાં આવી, તેમાં કાળીયાવાળા ઉકાભાઈ હરખચંદ્ન તરફથી મુનિરાજ શ્રી આણંદવિજયજી મહારાજની પાદુકા વિધિપૂર્વક પધરાવવામાં આવી. આ દેરીમાં કાઈ કોઇવાર સુગધી પના ગોટેગોટા નીકળતા ઘણા માણસાએ નજરે દીઠા છે.
કાળીયાકમાં પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી કેટલાક શ્રાવક-શ્રાવિકાઓએ પીસ્તાનીશ આગમ, ચૌદ પૂર્વ અને અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરી. પર્યુષણમાં અઠ્ઠાઇ મહાત્સવ ધામધૂમથી ઉજવાયે, ઘણા ભાઈ-šનાએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, અને પર્યુષણ બાદ ભિન્ન ભિન્ન ગૃહસ્થા તરફથી આઠ નવકારશી થઇ. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી કાળીયાકના શ્રી સંઘ તરફથી આસેા શુદિ ૧૦ ના રાજ ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક ઉપરાંત મહાર ગામથી, પણ કેટલાક માણસ આવીને બેઠા હતા. પન્યાસજી મહારાજે માગશર શુદિ બીજના રાજ તપસ્વીઆને માળા પહેરાવી.
#vv૦૦૦૦૦૦==OOOOOOODS૦૦OOOOOOOOOO-૦૦૦૦૦૦૦na
રાણપુર નિવાસી શેઠ ડુંગરસી કસ્તુરચંદ સ્વીકારેલી દીક્ષા, તેમનું રાખેલું મુનિ શ્રી મહેાયવિજયજી નામ.
===૦૦૦=====OOOOOPOSE..CSSOGIES-=-=૦૦૦૦૦♠es
ઉપધાનની માળાનુ કાર્ય પૂર્ણ થí પન્યાસજી શ્રી કંચનવિજયજીના સદુપદેશથી કેાળીયાકના ભાવસાર ઓઘડ કાનજી