________________
(૨)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
સંવત્ ૧૯૪૪ના માગશર વદ ૩ શુક્રવારના શુભ દિવસે થયા હતા. રૂગનાથભાઇ બડા સાહસિક વ્યાપારી હતા. તેમને ગઢડામાં અનાજની ધમધેાકાર દુકાન ચાલતી હતી. કિસ્મતની ચારી મળતાં તેમણે ચભાડીયા અને ભાવનગરમાં પણ દુકાન ખેલી. આવી રીતે તે વ્યાપાર-ધધે તથા કૌટુબિક સુખથી તરબતર રહેવા લાગ્યા. પંરતુ આ દુનિયામાં એવા કાઇક જ ભાગ્યશાળી હાય છે કે જેઆ આખી જી'દગી દરેક પ્રકારે સુખી રહે. કુદરતના અટલ કાયદો છે કે, ભરતી પછી એટ અને ઉદ્ભય પછી અસ્ત અવશ્ય થાય છે. એક સરખા દિવસ કોઈના જતા નથી. લક્ષ્મીની ભરતી હતી તેને બદલે હવે આટના વારા આવ્યેા. વ્યાપારમાં કાંઇક ખાટ આવવા લાગી અને કાંઇક કળખાદ પડવા લાગી. વળી પેાતાના પુત્રો ભાઇ શ્રી હરજીવનદાસ વિગેરેને કેળવણી આપવાનું ગઢડામાં જોઈએ તેવું સાધન નહાતું, જેથી તેઓ પેાતાના કુટુંબ સાથે ગઢડાથી ભાવનગર આવીને વસ્યા, અને ભાઈ હરજીવનદાસ વિગેરેને કેળવણી અપાવવાનું શરૂ કરી દીધું.
વ્યવહારિક કેળવણી.
ભાઇશ્રી હરજીવનદાસે ભાવનગરમાં મામાના કાઠા પાસે આવેલી ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ શરૂ કર્યાં. પેાતે બુદ્ધિશાળી હાવાથી દરેક વર્ગમાં ઊંચા નખર રાખતા, વિનયશીલ હાવાથી સ્કુલના માસ્તરાની અમીદ્રષ્ટિના પાત્ર અન્યા હતા. ટાઈમસર સ્કૂલમાં જતા, અને ત્યાંથી છુટી સીધા ઘેર આવી અભ્યાસમાંજ દત્તચિત્ત રહેતા. આ સ્કૂલમાં ફેમસર