________________
( ૧૫૧ )
છે, પાપરૂપ અંધકાર ટાળવા સૂર્ય સમાન છે, જેમનાં કલ્યાશુક્રને દિવસે નરકમાં પણ અજવાળાં થાય છે, મેાક્ષે પહાંચા ડનાર સારથિ સમાન છે, એ ક્રોડ કેવલી અને બે હજાર ક્રોડ સાધુઓ છે; એવા શ્રી સીમધરસ્વામી વગેરે વીશ વિહરમાન તીર્થંકરાને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વદના હજો.
આત્મભાવના
વળી ગણુધર ભગવંતા, કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મતિજ્ઞાની; સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુ`િધ સ ંઘ, સમકિતી છવા, પ્રભુની દ્વાદશાંગીરૂપ વાણીને અનુસરનારા, અને મુનિ આણુા પાળવાવાળા; વળી જેમણે અતીત કાળે પ્રભુ-આણા પાળી, વર્તમાન કાળે પાળે છે અને આવતે કાળે પ્રભુ-આણા પાળશે, એ સર્વને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વંદના હજો.
અરિહંત ભગવાન્, સિદ્ધ ભગવાન્, આચાર્યજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, સર્વ સાધુ મહારાજ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ; એ નવપદજીને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વદ્યુના હજો.
એમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નર લવ પાવે; જ્ઞાનવિમલ ગુણુ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે; સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે. ॥ ૧ ॥
હે ભગવન્! એ વંદનાનું ફળ એજ માગું છું કે,–મારા જીવને તમારા સરખા કરા, એ જ મારી નમ્ર અરજ છે તે સ્વીકારા. મારા પરિણામ તમારા જેવા સુંદર અને શુદ્ધ કરી, તમારા જેવું કેવળજ્ઞાન અને કેવળદર્શન આપે. ચારિત્રમાં