SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સચારા પારિસિને અથ ( ૧૪૧ ) આહાર, ઉપધિ તથા શરીર, એ સર્વને ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી હું વાસિરાવું છું. ॥ ૪ ॥ મારે ચાર માંગલિક છે—એક શ્રી અરિહંત માંગલિક છે, બીજા સિદ્ધ માંગલિક છે, ત્રીજા સાધુ માંગલિક છે અને ચાથા કેવલી ભગવ'તે પ્રરૂપેલા શ્રુત-ચારિત્રરૂપ ધર્મોં માંગલિક છે. પા લાકમાં ચાર વસ્તુ ઉત્તમ છે. [કાણુ કાણુ ? તે કહે છે] લેાકમાં અરિહંત ઉત્તમ છે, લેાકમાં સિદ્ધ ઉત્તમ છે, લાકમાં સાધુ ઉત્તમ છે અને લેાકમાં કેવલી ભગવતે પ્રરૂપેલા ધર્મ ઉત્તમ છે. તા ૬ શ - હું ચાર શરણને અંગીકાર કરૂ છુ, [કાણુ કાણુ ? તે કહે છે ] શ્રી અરિહંતના શરણને અંગીકાર કરૂ છુ, શ્રી સિદ્ધના શરણને અગીકાર કરૂ છુ, સાધુ-મુનિરાજના શણને અંગીકાર કરૂ છુ, અને કેવલી ભગવંતે પ્રરૂપેલા ધર્મના શરણને અંગીકાર કરૂ છું. ॥ ૭ । જીવહિં‘સા, અસત્ય વચન, ચારી, મૈથુન, દ્રવ્યની મૂછો, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રકલહુ, અભ્યાખ્યાન, જમૈથુન્ય, પતિ-અતિ, પરપરિવાદ, માયામૃષા અને મિથ્યાત્વશલ્ય આ અઢાર પાપસ્થાનક મેાક્ષમાર્ગના સંસ મેળવવામાં વિઘ્નભૂત છે, અને નરક–નિગેાદાદિ દુર્ગતિનાં કારણુ ૧ પરિગ્રહ. ૨ કલેશ, *જીયા-કૅ'કાસ. ૩ પરતે આળ દેવુ. ૪ ચાડી ખાવી. ૫ સુખનાં કારણામાં રિત એટલે આનંદ થવા, અને દુઃખનાં કારણેામાં અર્પિત એટલે ખેદ કરવા. ૬ પરની નિ ંદા કરવી. ૭ કપટ સહિત જાડું' ખેલવુ. ૮ વિપરીત મતની શ્રદ્ધા.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy