________________
(૧૨૮)
પૌષધ વિધિ. આ દરેક જે જે પ્રમાણે કરવાનું હોય તે રીતે પચ્ચખાણ કરીને અમારા દઈ, “ઈચ્છા ઉપધિ સંદિસાહું ઈચછું.” કહી, ખમાસમણ દઈ, “ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈછું.” કહી બાકીનાં સર્વ વસ્ત્ર પડિલેહતાં. અને રાત્રિપોસહ કરનારે પ્રથમ કામળીનું પડિલેહણ કરી બીજા પડિલેહવાં. પછી એક જણ દંડાસણ લાવી, તેને પડિલેહી ઈરિયાવહિયં આ રીતે કરે.
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્રમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિકમિઉં. ઈરિયાવહિ. યાએ વિરાહણાએ ગમણગમણે પાછુક્કમણે બીય%મણે હરિય. કમાણે, ઓસા ઉસિંગ પણુગ દગ મટ્ટી મકકડા સંતાણું સંકમાણે, જે મે જવા વિરાહિયા, એગિદિયા બેડદિયા તેઇદિયા ચઉરિદિયા પંચિંદિયા, અહિયા વત્તિયા લેસિયા, સંઘાઈયા સંઘટ્ટિયા, પરિયાવિયા કિલામિયા, ઉદવિયા ઠાણાએ ઠાણું સંકામિયા, છવિયાઓ વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણુ નિશ્વાયેણુઠ્ઠાએ ઠામિ કાઉસગં.
અન્નત્ય ઊસસિએણું નસસિએણે ખાસિએણે છીએ જભાઈએણે હટ્ટએણે વાયનિસગેણં, સમલીએ પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અલગે અવિરાહિએ, હુજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું ભગવંતાણું નમુકારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મેણું ઝાણે અપાણે સિરામિ.
ઉપર મુજબ કહી, એક લેગસ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારીને પ્રગટ લેગસ આ રીતે કહે –