________________
બપોરે પડિલેહણ કરવાની વિધિ.
( ૧૨૩ )
છે ૪ છે એવું માએ અભિથુઆ, વિયરયમલા પીણુજરમારણ ચઉવી સંપિ જિવરા, તિસ્થયરા મે પસીયતુ. | ૫ | કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા, આરૂગ્ગબેહિ. લાભ સમાવિવરમુત્તમ દિતુ. ૫ ૬ ચંદે, નિમ્મલયા, આઈસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. છે ૭
પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ગમણાગમણે આલેઉં? ઈચ્છ, ઈરિયાસમિતિ ભાષાસમિતિ એષણા સમિતિ આદાનભંડમનિખેવણાસમિતિ, પારિઠ્ઠાવણિયાસમિતિ, મનગુણિ, વચનગુણિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આઠ પ્રવચનમાતા શ્રાવતણે ધર્મ સામાયિક પોસહ લીધે રૂડી પરે પાળી નહિં, ખંડના વિરાધના થઈ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
પછી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! પડિલેહણ કરૂં? ઈર' કહી, ફરીથી ખમાસમણ દઈ, “ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ પિસહશાલા પ્રમાણું? ઈચ્છ' કહીને, ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો અને કટાસણાનું પડિલેહણ કરવું. અને જગ્યા હોય તેણે મુહપત્તિ, ચરવળ, કટાસણું, કંદોરો અને ધોતીયું; એ પાંચ વાનાં પડિલેહવા. અને પાંચ વાનાં પડિલેહ્યાં હોય તેણે આ રીતે ઈરિયાવહિયં કરવા.–
પ્રથમ-ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિય પડિકમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિકમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણુએ, ગમણગમણે પાણુક્રમણે બીયકકમાણે હરિયકકમ, એસા ઉત્તિર પગ દગ, મઠ્ઠી મકડા સંતાણા.