________________
જમ્યા પછી ચૈત્યવંદન કરવાની વિધિ.
( ૧૧૭ )
ગમણે આલેઉં ? ઇચ્છ, ઇથોસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિ ખેવાસમિતિ, પારિડ્ડાવણિયાસમિતિ, મનાગુતિ, વચનપ્તિ, કાયપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઆòપ્રવચન માતા, શ્રાવકતણે ધર્મ સામાયિક પેાસહ લીધે રૂડી પરે પાળી નહીં; ખંડના વિરાધના થઇ હોય, તે સવ ું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ,
ઉપર મુજબ કહી, કાજો લઇ, પાટલેા થાળી વિગેરે ભાજન તથા મુખ પ્રમાઈને, જોગવાઇ હાય તા મુનિને દાન દઇ( અતિથિસ વિભાગ ફરસી )ને નિશ્ચળ આસને રમોનપણે આહાર કરે. લીધેલ વસ્તુમાંથી જરાય છડે નહીં, અને તેવા ખાસ કારણ વિના સ્વાદિષ્ટ ( માદકાદિ ) અને લવિંગ વિગેરે ગ્રહણ ન કરે. પછી મુખ શુદ્ધ કરીને હાથ જોડી દિવસચરિમં તિવિહારનું પચ્ચખ્ખાણ કરે. તે આ રીતે—
દિવસચરમ' પચ્ચકખાણુ સૂત્ર,
દિવસચરમ પચ્ચખ્ખામિ, તિવિદ્ધપિ આહાર, અસણુ, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભાગેણં, સહસાગારેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિઆગારેણું વાસિરામિ ॥
ત્યારપછી જમનારે પાસડુશાળાએ જઇને, અને પામ્રહશાળાએ જમનારે આહાર કર્યો ત્યાંજ અથવા પેસઢશાળામાં ( યથાસ્થાને ) ઇરિયાવહિયં કરી ચૈત્યવંદન કરવું. તે આ રીતે— જમ્યા પછી ચૈત્યવંદન કરવાની વિધિ. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ઇરિયા૧ આહાર કરવાને ઠેકાણે. ૨ કારણ પડે તેા પાણી પીને ખેાલે.