________________
( ૧૧૪ )
પૌષધ વિધિ.
"
પછી ખમાસમણુ દઇ, ‘ ઇચ્છાકારેણુ સંક્રિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છતું? કહી મુહપત્તિ પડિલેહવી. ત્યારઆદ ખમાસમણું દર્દ, ઇચ્છાકારેણ સદિસહ ભગવન્! પૃચ્ચખ્ખાણુ પાછું ? ચથાશક્તિ ' કહી, ફરીથી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સદિસદ્ધ ભગવન્ ! પચ્ચખ્ખાણ પાયું, તદ્ઘત્તિ ' કહી જમણે। હાથ મુઠ્ઠી વાળી, ચરવળા ઉપર સ્થાપી, એક નવકાર ગણી જે પચ્ચખ્ખાણુ કર્યું. હાય તે નામ દઇ નીચે પ્રમાણે પારવુ’
આયંબિલ, નીવિ અને એકાસણાવાળાને પચ્ચકખાણુ પારવાનું સૂત્ર.
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅ', પારિસિ* સાઢપેરિસિ', સૂરે ઉગ્ગએ પુરિમ* અર્દ્ર મુ·િસદ્ધિ' પચ્ચખ્ખાણુ કર્યું, ચઉ. વિહાર; આયંબિલ નીવિ એકાસણું કર્યું` તિવિહાર; પચ્ચખાણ ફ્રાસિ પાલિ સેાહિબ તીરિઅ કિટ્ટિં આરાહિં, જ ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં. તિવિહાર ઉપવાસવાળાને પચ્ચકખાણ પારવાનું સૂત્ર
સૂર ઉગ્ગએ ઉપવાસ કર્યાં તિવિહાર, પેરિસી સાઢપેરિસિં, પુરિમુદ્ન અવનૢ મુâિહિં પચ્ચખ્ખાણુ કર્યું, પાણુહાર પચ્ચખાણુ, ફાસિસ્મ' પાલિ' સાહિ' તીરિ' કિટ્ટિ’ આરાહિઅં, જ ચ ન આરાહુિઅ તરસ મિચ્છામિ દુક્કડ
આ રીતે પારીને ( મુઠી વાળી ) એક નવકાર ગણવા. ૧ ચવિહાર ઉપવાસવાળાને પચ્ચકખાણ પારવાની વિધિ કર
વાની નથી.